• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

બજાજ ગ્રુપનો હેલ્થકૅર ક્ષેત્રે પ્રવેશ

2500 કરોડના રોકાણ સાથે સંકલિત આરોગ્ય સેવા નેટવર્ક `નિવારા' લોન્ચ 15 વર્ષમાં 10થી વધુ શહેરોમાં વિસ્તરણનું લક્ષ્ય

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : બજાજ ગ્રુપે આજે હેલ્થકૅર વેન્ચર, બજાજ ઈન્ટિગ્રેટેડ હેલ્થ સિસ્ટમ (બીઆઈએચએસ) `નિવારા' લોન્ચ કર્યું છે. તેનું લાંબા ગાળાનું લક્ષ્ય સમગ્ર ભારતમાં હેલ્થકૅર ઈકોસિસ્ટમ વિકસાવવાનું છે. પુણેથી શરૂઆત કરતાં, રૂપિયા 2000થી 2500 કરોડના પ્રારંભિક રોકાણ સાથે બીઆઈએચએસનું લક્ષ્ય આગામી 15 વર્ષમાં 10થી વધુ......

ઇ-પેપરના નવા શુલ્ક