• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

આઝમ ખાન જેલમુક્ત થતાં સમાજવાદી પાર્ટીમાં ઉત્સાહ

ઓડિશા વિધાનસભામાં હંગામો અને બિહારમાં નીતિશ સેતુ પર રાજકારણ 

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 19 : દેશના રાજકારણમાં ગુરૂવારે અનેક રાજ્યોમાં રાજકીય ગતિવિધિઓ તેજ રહી હતી. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનનો જેલમાંથી છુટકારાએ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા નવા રાજકીય સમીકરણોની ચર્ચા શરૂ કરી દીધી છે. તો સુપ્રીમ કોર્ટે એમના વચગાળાના જામીનના આદેશ પર મનાઈ હુકમ આપવાની ના પાડી દીધી હતી. ઓડિશા વિધાનસભામાં પૂર અને સીમા વિવાદને લઈને વિપક્ષે સરકારને......

ઇ-પેપરના નવા શુલ્ક