મુસાદિક મલિક શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં સામેલ થશે
નવી દિલ્હી, તા. 19 : પુલવામા અને પહેલગામ હુમલાઓ બાદ ભારત અને પાકિસ્તાનના વણસેલા સંબંધો વચ્ચે અગામી 20થી 22 નવેમ્બરે દિલ્હીમાં યોજાનારા શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં સરકારના આમંત્રણ પર પાકિસ્તાનના જળવાયુ મંત્રી મુસાદિક મલિક દિલ્હી આવવાના છે, ત્યારે ભારતને ધમકી આપનારા આ નેતાની......