• સોમવાર, 17 જૂન, 2024

આશિષ નેહરા લિમિટેડ ઓવર્સનો કોચ બનવા તૈયાર

નવી દિલ્હી તા.22: બીસીસીઆઇએ હેડ કોચ પદના આવેદન માટેની ડેડલાઇન 27 મે જાહેર કરી છે. જો કે હજુ સુધી બીસીસીઆઇને કોચની શોધ માટે નકકર સફળતા મળી નથી. કારણ કે લાંબા સમય માટે કોઇ કરારબધ્ધ થવા માંગતા નથી. આમ છતાં બીસીસીઆઇએ સંભવિતોની સૂચિ બનાવી છે. જેમાં ગૌતમ ગંભીરનું નામ આગળ ચાલી રહ્યં છે. સૂચિમાં શ્રીલંકાના પૂર્વ કપ્તાન અને.....