• બુધવાર, 01 મે, 2024

કેકેઆરના કૅપ્ટન શ્રેયસ અય્યરને 12 લાખનો દંડ  

કોલકતા, તા.17 : કોલકતા નાઇટ રાઇડર્સ ટીમે ગઇકાલના મેચમાં સુનીલ નારાયણની ઝડપી સદીની મદદથી 6 વિકેટે 223 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આમ છતાં અંતમાં રાજસ્થાન રોયલ્સનો આખરી દડે રોચક વિજય થયો હતો. બટલરે એકલવીર બનીને 60 દડામાં 107 રનની અણનમ ઇનિંગ રમીને કેકેઆરની જીત છીનવી લીધી....