• બુધવાર, 01 મે, 2024

ગુજરાતનો 89 રનમાં ધબડકો : દિલ્હીનો ધસમસતો વિજય

દિલ્હી કૅપિટલ્સે 90 રનનો વિજય લક્ષ્યાંક 8. ઓવરમાં હાંસલ કરી બે પૉઇન્ટ સાથે નેટ રન રેટ પણ સુધાર્યો

અમદાવાદ તા.17: પહેલા બોલિંગથી બળૂકો દેખાવ કર્યાં બાદમાં આક્રમક બેટિંગ કરીને ગુજરાત ટાઇટન્સ સામેના આજના મેચમાં દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે ધસમસતો વિજય થયો હતો. દિલ્હી ટીમે 90 રનનો મામૂલી....