• શનિવાર, 04 મે, 2024

ગુજરાતના સાંઈ-સાંઈ સામે પંજાબ પરાસ્ત  

નવી દિલ્હી, તા. 21 : મુંબઈ, તા. 21 : પ્રભસિમરન સિંહના 35 રન  અને હરપ્રીત બારના 29 રનના કારણે પંજાબ કિંગે 20 અૉવરમાં તમામ વિકેટ ગુમાવીને ઘરઆંગણે માત્ર 142 રન કર્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટને 19.1 અૉવરમાં 7 વિકેટે 146 રન કરીને મૅચ જીતી લીધી હતી. ગુજરાત તરફથી કૅપ્ટન શુભમન ગીલે 35 રન અને....