• શનિવાર, 04 મે, 2024

મોંટેકાર્લો માસ્ટર્સમાં કેસ્પર રૂડ ચૅમ્પિયન 

બાર્સિલોના, તા. 22 : નોર્વેનો ખેલાડી કેસ્પર રૂડ મોંટેકાર્લો માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન થયો છે. ફાઇનલમાં તેણે ગ્રીસના ખેલાડી સ્ટેફાનેસ સિતસિપાસને હાર આપીને પાછલી હારનો બદલો લીધો છે. કેસ્પર રૂડનો ફાઇનલ મુકાબલામાં 7-5 અને 6-3થી વિજય થયો હતો. રૂડની કેરિયરનો આ....