• સોમવાર, 06 મે, 2024

કાઉન્ટીમાં પૂજારાની 86 અને 44* રનની ઇનિંગથી સસેક્સનો વિજય 

લંડન, તા.23 : ભારતની ટેસ્ટ ટીમની બહાર ચાલી રહેલ ટેકનીકલી પરફેકટ બેટર ચેતેશ્વર પુજારાએ ઇંગ્લેન્ડમાં ફરી એકવાર ઝમકદાર દેખાવથી કાઉન્ટિ સીઝનનો પ્રારંભ કર્યોં છે. પુજારાની 86 અને 44 રનની ઇનિંગની મદદથી તેની ટીમ સસેકસનો વિજય થયો હતો. ગ્લૂસ્ટરશાયર સામેના મેચમાં...