• શનિવાર, 04 મે, 2024

હૈદરાબાદની રન રાઈઝ પર અંકુશનો બેંગલુરુ સામે પડકાર

તળિયાની ટીમ આરસીબી સામે એસએચ હલ્લાબોલ કરવા આતુર 

હૈદરાબાદ, તા.24 : ધસમસતી ગતિથી આગેકૂચ કરી રહેલ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ ગુરુવારે આઇપીએલના મેચમાં પોઇન્ટ ટેબલ પરની તળિયાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધ મેદાને પડશે ત્યારે તેની નજર ફરી એકવાર આરસીબી વિરુદ્ધ હલ્લાબોલ કરીને રનનો અંબાર....