ટી-20 ફોર્મેટમાં કોઇ એક બૉલર સામે સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો
નવી દિલ્હી, તા.25 : અત્રેના અરૂણ જેટલી સ્ટેડિયમ પર ગઇકાલના મેચમાં ઋષભ પંતનો પાવર જોવા મળ્યો હતો. દિલ્હી કેપિટલ્સના કપ્તાન ઋષભ પંતે ઇનિંગની આખરી પ ઓવરમાં ગુજરાત ટાઇટન્સના બોલરો પર અને ખાસ કરીને મોહિત શર્મા પર તૂટી પડીને રનની આતશબાજી કરી હતી. ઋષભ...