• રવિવાર, 05 મે, 2024

પંજાબને જીતની તલાશ : આજે કોલકાતા સામે કસોટી 

પ્લેઓફની આશા જીવંત રાખવા પંજાબ માટે દરેક મૅચ નોકઆઉટ સમાન

કોલકતા, તા.25 : અહીંના વિખ્યાત ઇડન ગાર્ડન સ્ટેડિયમ પર આઇપીએલના શુક્રવારે રમાનાર મેચમાં પંજાબ કિંગ્સ ટીમ હોમ ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ જીતની શોધમાં મેદાનમાં ઉતરશે. હારની હેટ્રિક નોંધાવી ચૂકેલી શિખર ધવનના કપ્તાનપદ હેઠળની પંજાબ ટીમ પોઇન્ટ ટેબલ પર નવમા સ્થાને લટકી...