હૈદરાબાદને 35 રનથી હરાવ્યું
હૈદરાબાદ, તા.25 : વિરાટ કોહલી (51) એ રજત પાટીદાર (50)ની અર્ધ સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બૅંગલુરુએ સાત વિકેટે 206 રન કર્યા હતા. જવાબમાં આ વખતની આઇપીએલમાં ત્રણ વખત 250 થી વધુ રન કરનારી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 20 અૉવરમાં 8 વિકેટે 171 રન કરી શકી...