ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને પસંદગી સમિતિ વચ્ચે આ રકમ વહેંચાશે
મુંબઇ, તા.20 : ચેમ્પિયન્સ ટ્રોફ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ પર બીસીસીઆઇએ ઘનવર્ષા કરી છે. બીસીસીઆઇએ આજે ટીમ ઇન્ડિયાને 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની ઘોષણા કરી છે. ટીમ ઇન્ડિયાએ 9 માર્ચે રમાયેલા ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટે હાર આપીને ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફી....