• સોમવાર, 07 જુલાઈ, 2025

એશિયન ગેમ્સ-2026માં ક્રિકેટની રમત યથાવત

મહિલા અને પુરુષ વિભાગમાં ટી-20 ફોર્મેટમાં રમાશે

નવી દિલ્હી, તા.30 : ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (ઓસીએ) તરફથી જાહેર થયું છે કે એશિયન ગેમ્સ-2026માં ક્રિકેટની રમતને ફરી એકવાર સામેલ કરવામાં આવશે. ઓસીએની 41મી વાર્ષિક બેઠક બેંકોક ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં 2026 એશિયન ગેમ્સમાં ક્રિકેટ રમતને ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો.....