• રવિવાર, 01 જૂન, 2025

રાજસ્થાન સામે 10 રનની જીત સાથે પંજાબ પ્લેઓફ નજીક

પ્લેયર અૉફ ધ મૅચ હરપ્રીત બ્રારની 22 રનમાં 3 વિકેટ 

જયપુર તા.18 : આઇપીએલના આજના પહેલા મેચમાં બેટિંગ અને બાદમાં બોલિંગથી શાનદાર દેખાવ કરીને રાજસ્થાન રોયલ્સ સામે પંજાબ કિંગ્સે નિર્ણાયક મેચમાં 10 રને રોમાંચક જીત મેળવી હતી. આ જીતથી પંજાબના 17 અંક થયા છે અને પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. પંજાબ કિંગ્સ......