નીતિશકુમાર રેડ્ડી ચોથા બૉલરનો વિકલ્પ : કોચનો સંકેત
લંડન, તા.12: ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ
મોર્ને મોર્કલ ઇંગ્લેન્ડ પ્રવાસે પહોંચ્યા પછીથી જસપ્રિત બુમરાહની ફિટનેસ અને ફોર્મથી
ઘણા પ્રભાવિત છે. ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી ભારતીય ટીમના ત્રણ અભ્યાસ સત્ર યોજાયા છે.
બુમરાહની ફિટનેસ અને વર્કલોડને ધ્યાને રાખીને ઇંગ્લેન્ડ વિરૂધ્ધની 5 ટેસ્ટની શ્રેણીમાં
તેને 3 મેચમાં જ....