મુંબઇ, તા.12: આઇસીસી ટી-20 વર્લ્ડ કપ-2026 અગાઉ ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ વિરુદ્ધ લિમિટેડ ઓવર્સની ડ્રેસ રિહર્સલ સિરીઝ રમશે. બન્ને ટીમ વચ્ચે વ્હાઇટ બોલથી 3 વન ડે અને પ ટી-20 મેચની શ્રેણી રમાશે. બીસીસીઆઇએ હજુ સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો નથી, પણ સંભવિત તારીખો સામે આવી.....