• મંગળવાર, 01 જુલાઈ, 2025

ટી-20 મહિલા વિશ્વ કપ-2026નો એક વર્ષ અગાઉ કાર્યક્રમ જાહેર

દુબઇ, તા.18 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઇસીસી ટી-20 વર્લ્ડ કપ-2026માં તેનો પહેલો મેચ 14 જૂને એજબેસ્ટનમાં પરંપરાગત હરીફ પાકિસ્તાન વિરુદ્ધ રમશે. આઇસીસીએ આજે 2026નો મહિલા ટી-20 વિશ્વ.....