• મંગળવાર, 01 જુલાઈ, 2025

કોલંબો ટેસ્ટમાં બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા વિજય ભણી

કોલંબો, તા. 27 : બાંગલાદેશ સામેના બીજા અને અંતિમ ટેસ્ટમાં શ્રીલંકા ટીમે વિજય તરફ આગેકૂચ કરી છે. આજે મેચના ત્રીજા દિવસના અંતે બાંગલાદેશના બીજા દાવમાં 6 વિકેટે 115 રન થયા હતા. તે હજુ 96 રન પાછળ.....