• મંગળવાર, 01 જુલાઈ, 2025

વિન્ડિઝને માત્ર 10 રનની સરસાઈ : બીજા દાવમાં અૉસિ.ના ચાર વિકેટે 92

અૉસ્ટ્રેલિયા-વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ ટેસ્ટ રોમાંચક 

બ્રિજટાઉન, તા.27 : બોલરોના વર્ચસ્વ વચ્ચે પ્રવાસી ટીમ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેનો પ્રથમ ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગયો છે. મેચના બીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં 4 વિકેટે 92.....