ભારતમાં એશિયા કપ પરંતુ પાક.ટીમ તટસ્થ સ્થળે રમશે
નવી દિલ્હી, તા.29:
ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે નજીકના ભવિષ્યમાં ફરી એકવાર ટક્કર જોવા મળી શકે
છે. પહેલા એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે ટીમ ઇન્ડિયા એશિયા કપનો હિસ્સો બનશે નહીં.
હવે એવું જાણવા મળે છે કે એશિયા કપનું આયોજન સપ્ટેમ્બરમાં થશે અને આ વખતે ટી-20 ફોર્મેટમાં.....