• મંગળવાર, 01 જુલાઈ, 2025

બુધવારથી બીજી ટેસ્ટ : બુમરાહના રમવા પર સસ્પેન્સ

બર્મિંગહામ, તા.29: ઇંગ્લેન્ડ વિરુદ્ધના બુધવારથી શરૂ થતાં બીજા ટેસ્ટમાં જસપ્રતિ બુમરાહ રમશે કે નહીં, તે વિશે હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી. જો કે કોચ ગંભીર અગાઉ એવો સંકેત આપી ચૂક્યા છે કે બુમરાહને એજબેસ્ટનમાં રેસ્ટ અપાશે. આ દરમિયાન ભારતીય ટીમના વૈકલ્પિક અભ્યાસ સત્ર દરમિયાન બુમરાહે નેટમાં જોરદાર બોલિંગ પ્રેકટીસ.....