• મંગળવાર, 01 જુલાઈ, 2025

શોન વિલિયમ્સની સદીથી આફ્રિકા સામે ઝિમ્બાબ્વેની લડત

પ્રેટોરિયસની ડેબ્યૂ મૅચમાં દોઢી સદીથી દ. આફ્રિકાના 418 રન

બુલાવાયો (ઝિમ્બાબ્વે) તા. 29: દ. આફ્રિકા સામેના પહેલા ટેસ્ટમાં શોન વિલિયમ્સની લડાયક સદીથી ઝિમ્બાબ્વે ટીમે લડત આપી છે. મેચના આજે બીજા દિવસે ચાના સમય વખતે ઝિમ્બાબ્વેના પહેલા દાવમાં 6 વિકેટે 212 રન થયા હતા. ત્યારે તે આફ્રિકાથી 206 રન પાછળ હતું. શોન વિલિયમ્સ 140 દડાનો સામનો કરી 13 ચોક્કાથી.....