• મંગળવાર, 01 જુલાઈ, 2025

અર્શદીપને તક આપી જોખમ લેવા ટીમ મૅનેજમેન્ટ તૈયાર ?

બર્મિંગહામ, તા.29: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો બીજો મેચ બુધવારથી એજબેસ્ટનમાં રમાશે. આ મેચની ભારતીય ઇલેવનમાં ફેરફારની પૂરી સંભાવના છે. લીડસ ટેસ્ટમાં શાનદાર દેખાવ કરનાર સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહની રમવાની સંભાવના ઓછી છે. ટીમ મેજમેન્ટ પહેલેથી જાહેર કરી ચૂક્યું છે કે આ.....