બર્લિન, તા.29: ભારતીય મહિલા હોકી ટીમનું નિરાશાજનક પ્રદર્શન ચાલુ રહ્યંy છે. એફઆઈએચ પ્રો લીગના ગઇકાલના મેચમાં ભારતીય મહિલા ટીમનો ચીન વિરુદ્ધ 0-3 ગોલથી પરાજય થયો હતો. આ હારથી ભારતીય મહિલા ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની કગાર પર છે. ચીન સામેના મેચમાં ચોથા ક્વાર્ટરમાં દીપિકાએ પેનલ્ટી.....