• સોમવાર, 07 જુલાઈ, 2025

ગિલની કૅપ્ટન ઈનિંગઃ યશસ્વી સદી ચૂક્યો

બર્મિંગહામ તા.2 : શુભમન ગિલની કેપ્ટન ઇનિંગ અને યશસ્વી જયસ્વાલના આક્રમક 87 રનની મદદથી ઇંગ્લેન્ડ સામેના બીજા ટેસ્ટના પ્રારંભિક દિવસે ભારતના 76 ઓવરમાં 5 વિકેટે 270 રન થયા હતા. ત્યારે કપ્તાન ગિલ 86.....