• સોમવાર, 07 જુલાઈ, 2025

અલ્કારાજ અને સબાલેંકા વિમ્બલ્ડનના ત્રીજા રાઉન્ડમાં

લંડન, તા. 3 : બે વખતનો ચેમ્પિયન સ્પેનનો સ્ટાર કાર્લોસ અલકારાજ તેનું શાનદાર ફોર્મ જાળવી રાખી વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ્યો છે. બીજી તરફ મહિલા વર્ગમાં ઉલટફેરનો.....