• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

આઇપીએલ ઇતિહાસની હાઇપ્રોફાઇલ ડીલ

સેમસનના બદલે સીએસકે જાડેજા અને કરનને આરઆરને આપવા તૈયાર

નવી દિલ્હી, તા.10: આઇપીએલ ઇતિહાસની સૌથી હાઇપ્રોફાઇલ ડીલ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થઇ શકે છે. બન્ને ફ્રેંચાઈઝી વચ્ચે સ્વેપ ડીલ થઇ શકે છે. જે અનુસાર સંજૂ સેમસનના બદલામાં ચેન્નાઇ સુપર કિંગ્સ રવીન્દ્ર જાડેજા અને સેમ કરનને રાજસ્થાન રોયલ્સને આપશે. જો કે હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે…..