કોલકતા, તા.11: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેનો પહેલો ટેસ્ટ શુક્રવારથી ઇડન ગાર્ડન સ્ટેડિયમ પર શરૂ થશે. 6 વર્ષના ઇંતઝાર પછી આ સ્ટેડિયમ પર ટેસ્ટ ક્રિકેટની વાપસી થઇ છે. આ ટેસ્ટ મેચમાં ટોસ પણ ખાસ બની રહેશે કારણ કે પહેલીવાર એક ખાસ પ્રકારનો સિક્કો ટોસ વખતે ઉપયોગમાં લેવાશે. ભારત અને આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીનું નામ કોઇ.....