બ્રસેલ્સ તા.6: શ્રીલંકન જ્વેલિયન થ્રોઅર રુમેશ થરંગાએ ઇતિહાસ રચ્યો છે. તે ડાયમંડ લીગ ચેમ્પિયન બનનારો શ્રીલંકાનો પહેલો એથ્લેટ બન્યો છે. વિશ્વ નંબર વન રુમેશ થરંગાએ ડાયમંડ લીગ ફાઇનલમાં ભાલા ફેંકનો ખિતાબ જીતીને સીઝનનો શાનદાર અંત કર્યોં છે. 23 વર્ષીય રુમેશ થરંગાએ ત્રીજા પ્રયાસમાં 89.04 મીટરનો શ્રેષ્ઠ થ્રો કર્યોં હતો. હતો. રુમેશ થરંગા આ સીઝનમાં 92.62 મીટરનો બેસ્ટ થ્રો કરી ચૂકયો....