• ગુરુવાર, 18 જુલાઈ, 2024

અૉસ્ટ્રેલિયન ઓપનમાં એચએસ પ્રણય અને આકર્ષી કશ્યપની ક્વાર્ટરમાં હાર   

સિડની, તા.14: ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં ભારતના ટોચના શટલર એચએસ પ્રણય, સૌરભ વર્મા અને મહિલા ખેલાડી આકર્ષી કશ્યપની હાર થઈ હતી. મહિલા ખેલાડી આકર્ષી કશ્યપને તાઇવનની ખેલાડી પાઇ યૂ પોએ.....