મુંબઈ, તા.15 (પીટીઆઈ) : માર્ચ મહિનામાં દેશનો રિટેલ ફુગાવો ઘટીને સાત માસના નીચલા સ્તરે 3.34 ટકા નોંધાયો હતો. ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો 3.61 ટકા આવ્યો હતો, એમ કેન્દ્ર સરકારના આંકડા મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે. અૉગસ્ટ 2019 પછી આ સૌથી ઓછો રિટેલ ફુગાવો….