આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાનો આરોપ
ગુવાહાટી, તા.
8 : કોંગ્રેસ છાવણીમાં ભારે ખળભળાટ મચાવી દે તેવો આરોપ મૂકતાં આસામના મુખ્ય પ્રધાન
હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈનાં પત્ની એલિઝાબેથ
કોલબર્ન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે સંબંધ ધરાવે છે. આસામ સરકાર કોંગ્રેસ
સાંસદ ગૌરવ ગોગોઈ અને….