• બુધવાર, 13 મે, 2026

મેટામાં મોટી છંટણી : 8000 કર્મચારીને કરશે છુટ્ટા

નવીદિલ્હી, તા.12 : પશ્ચિમ એશિયાનાં સંકટને કારણે વિશ્વમાં ભૂ-રાજકીય તણાવ ચરમસીમાએ છે. બીજી તરફ દુનિયાના ટેક ક્ષેત્રમાં એઆઇનાં કારણે લોકોની નોકરીઓ ઉપર કરવત ફરવા લાગી છે. ફેસબુકની પેરેન્ટ કંપની(પિતૃ કંપની) મેટા 20 મેના રોજ પોતાના 8,000 કર્મચારીઓની છંટણી કરવા જઈ રહી છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ)....