નવી દિલ્હી, તા.12: તામિલનાડુ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ડીએમકેના ધારાસભ્ય ઉદયનિધિ સ્ટાલિને ફરી એકવાર સનાતન ધર્મ અંગે મોટું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વિધાનસભામાં બોલતા તેમણે કહ્યું હતું કે, લોકોને વિભાજિત કરતાં સનાતનને સમાપ્ત કરી દેવો જોઈએ. ઉદયનિધિ સ્ટાલિને પોતાના સંબોધનમાં રાજકીય.....