• બુધવાર, 13 મે, 2026

એપ્રિલમાં રિટેલ ફુગાવો વધીને ચાર મહિનાની ટોચે 3.48 ટકા

ખાદ્ય પદાર્થોના ભાવમાં ઝડપી ઉછાળો

નવી દિલ્હી, તા.12 (એજન્સીસ) : દેશનો રિટેલ ફુગાવો એપ્રિલમાં વધીને ચાર મહિનાની ટોચે 3.48 ટકા થયો હતો જે માર્ચમાં 3.40 ટકા હતો. ખાદ્ય પદાર્થના ભાવ મક્કમ રહેવાની શરૂઆત સાથે રિઝર્વ બેન્કના મધ્યમ મુદતના ચાર ટકાના લક્ષ્યની નજીક ફુગાવો પહોંચ્યો હોવાનું સ્ટેટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશનના આજે પ્રસિદ્ધ.....