• બુધવાર, 13 મે, 2026

નીટ યુજી પરીક્ષા રદ

§  લાખો છાત્રોની મહેનત ઉપર પાણી : પેપર ફૂટી ગયાની આશંકાએ નિર્ણય : સીબીઆઈ કરશે તપાસ :

નવી દિલ્હી, તા.12: દેશનાં લાખો છાત્રોની મહેનત ઉપર ફરી એકવાર પાણી ફરી ગયું છે. પેપર ફૂટી ગયાની આશંકાનાં કારણે વિવાદમાં ઘેરાયેલી નીટ યુજી 2026ની પરીક્ષા કેન્દ્ર સરકારે આખરે રદ કરી નાખી છે અને પરીક્ષાની નવી તારીખો ટૂંકસમયમાં જાહેર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. નીટ પરીક્ષા યોજતી એજન્સી એનટીએ....