• શનિવાર, 04 મે, 2024

એક્સિસ બૅન્કનો નફો ઊછળીને રૂા. 7130 કરોડ થયો 

વ્યાજની આવકમાં વાર્ષિક ધોરણે 22 ટકાનો વધારો

મુંબઈ, તા. 24 (એજન્સીસ) : ખાનગી ક્ષેત્રની અગ્રણી એક્સિસ બૅન્કનો માર્ચ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂા. 7130 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન ગાળામાં બૅન્કે રૂા. 5728.42 કરોડની ખોટ નોંધાવી...