• રવિવાર, 05 મે, 2024

વૈશ્વિક સોનું મક્કમ, સ્થાનિકમાં ઘટાડો 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 25 : તેજી કે મંદી તરફના નવા ડાયરેક્શનના અભાવે સોનાનો ભાવ 2300 ડોલરની ઉપર જળવાઇ રહ્યો છે. તેજીમાં ઉડાઉડ થતી હતી તેની સામે અત્યારે સાવ શાંત વાતાવરણ છે. ઇરાક અને ઇઝરાયલ વચ્ચેના યુધ્ધનો માહોલ હળવો થઇ જતા તેજીમાં પંકચર પડ્યું છે. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ...