• રવિવાર, 05 મે, 2024

 નેસ્લે ઇન્ડિયાનો નફો 27 ટકા વધી રૂા. 934 કરોડ થયો 

કંપની બોર્ડે પંદર માસ માટે પ્રતિ શૅર રૂા. 8.50નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું 

મુંબઈ, તા. 25 (એજન્સીસ) : એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપની નેસ્લે ઈન્ડિયાનો માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 26.8 ટકા વધીને રૂા. 934.17 કરોડ થયો હતો, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂા. 736.64 કરોડનો....