મુંબઈ, તા. 25 (એજન્સીસ) : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટા કંપની રિલાયન્સ જિઓએ તેમના જિઓ સિનેમા પ્લેટફોર્મ માટે સૌથી સસ્તી પ્રિમિયમ સેવા શરૂ કરી છે અને તેની ફી મહિનાની માત્ર 29 રૂપિયા નક્કી કરી છે, આ કારણે મનોરંજનના ક્ષેત્રમાં રિલાયન્સે નેટફ્લિક્સ, એમેઝોન અને ડિઝની...