નવા કાયદાથી બજાર સુનિયોજિત થવાની આશા
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
10 : શેરડીનું ઉત્પાદન વધારે થયું હોવાથી આ વખતે ગોળનું ઉત્પાદન પણ વધશે. એમાં વળી
મહારાષ્ટ્ર સરકાર ગોળના ઉદ્યોગ માટે નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે તેનાથી એક
સદી જૂની આ ઇન્ડસ્ટ્રી સુનિયોજિત થશે અને ગ્રાહકોને સારી ગુણવત્તાનો ગોળ ખાવા મળશે
એમ મુંબઇ ગોળ મર્ચન્ટસ એસોસિયેશનના…..