કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 11 : ભારતની તાંબાની ખપત આગામી પાંચ વર્ષમાં વધીને વાર્ષિક 32.40 લાખ ટનની થવાની ધારણા છે અને વર્ષ 2030 સુધીમાં
તાંબુ ક્રૂડ તેલનું સબસ્ટીટ્યુટ બનવાની શક્યતા હોવાથી તાંબા ઉપરની આયાત ડ્યૂટી હાલના 2.5 ટકાથી ઘટાડીને
શૂન્ય કરવાની માગણી બોમ્બે મેટલ એક્સચેન્જના પ્રમુખ સુશીલ કોઠારીએ.....