અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 2 : સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. ગઇકાલે સોનામાં છ સપ્તાહનો
ટોચનો ભાવ થયો હતો અને ચાંદીનો ભાવ અત્યાર સુધીની ઉંચી 58.05 ડોલરની ઉંચાઇ જોઇ આવ્યા
પછી વેચવાલી નીકળી હતી. અમેરિકી ડોલરના મૂલ્યમાં વધારો થયો છે. બોન્ડ માર્કેટ પણ થોડી
સુધરવાને લીધે નફાબાકિંગ જોવા મળ્યું.....