• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

સોના વાયદામાં રૂ. 1994 અને ચાંદીમાં રૂ. 7283નો ઉછાળો

મુંબઈ, તા. 5 : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.138118.31 કરોડનું ટર્નઓવર.....