• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

ભારત, ઇન્ડોનેશિયા, લાઓસથી થતી સોલારની આયાત ઉપર ટેરિફ લાદવા અમેરિકન કંપનીઓની માગણી

વૉશિંગ્ટન, તા. 5 (એજન્સીસ): ભારત અને ઈન્ડોનેશિયા અને લાઓસમાંથી સોલાર પેનલની થતી આયાત ઉપર ટેરિફ લાદવાની માગણી અમેરિકી સોલાર ઉત્પાદકોએ કરી છે. તેમણે અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટને આ વિશે.....