• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

ફોરેન કરન્સી ડિપૉઝિટથી બૅન્કોને મોટી થાપણો ઘટાડવામાં સફળતા મળી

નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં સુધારાની શક્યતા

મુંબઈ, તા. 6 : ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (એફસીએનઆર-બી) ડિપોઝિટ્સના રેકોર્ડ પ્રવાહને કારણે ભારતીય બૅન્કોને મોંઘી બલ્ક ડિપોઝિટ્સ પરની નિર્ભરતા ઘટાડવામાં નોંધપાત્ર રાહત અને મદદ મળી છે. સસ્તા વિદેશી ભંડોળની ઉપલબ્ધતાથી બૅન્કોને મોંઘા સ્થાનિક ભંડોળની જરૂરિયાત ઘટી છે. વિશ્લેષકોના મતે આ સ્થિતિ ફન્ડિંગ ખર્ચ ઓપ્ટિમાઈઝ કરવામાં મદદરૂપ બની છે, જેનાથી બીજા ત્રિમાસિકમાં....