અભિનેતા પંકજ ત્રિપાઠી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ સાથે બિહારના ચહેરા તરીકે જોડાયો છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સે બિહારમાં સૌથી મોટા ખેલ ઉત્સવનું આયોજન કર્યું છે. આમાં ભારતના ખૂણે ખૂણેથી આવનારા યુવા ખેલાડીઓ પોતાની આવડતની રજૂઆત કરશે. યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધારવાના હેતુથી આ આયોજન....