• સોમવાર, 07 જુલાઈ, 2025

ઇન્દ્રાણી મુખરજીની નૃત્ય નાટિકા ‘િચત્રાંગદા - એક સશક્ત નારી’એ સૌને મંત્રમુગ્ધ કર્યા

ઇન્દ્રાણી મુખરજી એન્ટરપ્રાઇઝનું નવીનતમ નિર્માણ નૃત્ય નાટિકા ‘િચત્રાંગદા - એક સશક્ત નારી’ એ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ટાગોરની પ્રખ્યાત યુદ્ધવીર રાજકન્યાની આ આધુનિક અને દમદાર રજૂઆતને ખૂબ પ્રશંસા......